Palak Mata Pita Yojana : પાલક માતા પિતા યોજના, બાળકને મળશે ₹3000 થી ₹5000 સહાય
ગુજરાતની Palak Mata Pita Yojana અનાથ બાળકોના પાલન-પોષણ માટે ₹3000 માસિક સહાય આપે છે. Online Application, Eligibility, Documents List અને Official Websiteની સંપૂર્ણ માહિતી અહીં જાણો. મિત્રો, ચાલો આજે ગુજરાત સરકારની એક અત્યંત મહત્વપૂર્ણ યોજના વિશે વાત કરીએ – પાલક માતા-પિતા યોજના (Palak Mata Pita Yojana). આ યોજના ખરેખર નિરાધાર અને અનાથ બાળકો માટે એક … Read more