ગુજરાતમાં વરસાદની ચેતવણી: આજે અને આવતીકાલે Gujarat Weather

Gujarat Weather

ગુજરાતમાં ભારે વરસાદ: હવામાન વિભાગે 22 જિલ્લાઓ માટે યલો-ઓરેન્જ એલર્ટ જારી કર્યું. જાણો નર્મદા, તાપી, દાહોદ, નવસારી સહિત તમારા જિલ્લામાં વરસાદની આગાહી અને સરદાર સરોવર સહિત ડેમોની ભરાવટની સ્થિતિ. મિત્રો, ચાલો જાણીએ… ગુજરાતમાં ફરી પાછો મેઘરાજા જોરશોરથી આવી પહોંચ્યો છે! હવામાન વિભાગે ભારે અતિભારે વરસાદ (Heavy to Very Heavy Rain) માટે નવું એલર્ટ (Alert) જારી કર્યું છે. આવતા 3 દિવસ સુધી રાજ્યના … Read more