Posted inBusiness
અમેરિકાના ઓર્ડરો ૯૦ દિવસમાં પૂરા કરવા નિકાસકારોના પ્રયાસ
મુંબઈ, તા. ૧૦ રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવામાં અમેરિકા દ્વારા ૯૦ દિવસ લંબાવવામાં આવતા દેશના નિકાસકારો ખાસ કરીને ઈલેકટ્રોનિકસ, ટેકસટાઈલ તથા ડાયમન્ડસના નિકાસકારો તેને એક મોટી રાહત તરીકે જોઈ રહ્યા છે…