Posted inTech
ઘરેલું હ્યૂમનૉઈડ રોબોટ બનાવવા પર કંપનીઓનું જર 10 વર્ષમાં 61 હજાર કરોડ રૂપિયાનું રોકાણ
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી કાર ચાલી રહી છે. આર્ટિકલ અને કમ્પ્યુટર કોડ લખાઇ રહ્યા છે. હવે માણસો જેવા દેખાતા હ્યૂમનૉઈડ રોબોટ્સ રોજિંદા કામ કરવા લાગશે. રોબોટ્સ AIની મદદથી ચાલે છે. સ્ટાર્ટઅપ વન…