Hi, I'm Jitendra Makwana, a Web Developer with 7+ years of experience in blogging, graphic design, and animation. I specialize in creating user-friendly websites, engaging content, and dynamic visuals. Passionate about blending creativity with functionality, I aim to bring ideas to life through design and storytelling. Let's connect!
અમદાવાદ, મુંબઈ, ગુરૂવાર ટેરિફના અમલમાં ૯૦ દિવસ લંબાવામાં આવતા વિશ્વ બજારમાં સોનાના ભાવુ વધી ઔંશ દીઠ ૩૧૦૦ ડોલર પાર કરી ગયા હતા જ્યારે ચાંદીના ભાવ ઔંશના ૩૧ ડોલરની ઉપર ગયાના…
મનુષ્યના શારીરિક, માનસિક અને સામાજિક સ્વાસ્થ્યનો વાતાવરણ સાથે ગાઢ સંબંધ હોય છે. મોસમનું બદલાવું એ કુદરતી સમતોલન માટે જરૂરી છે. ગેરમ વાતાવરણ બે પ્રકારનું હોય છે. ગરમીમાં અચાનક બહાર નીકળવાથી…
આ મહિનાની શરૂઆતમાં જીખેલાને રવર્ષથ વર્ષ ૨૦૦૪માં પહેલી તારીખે ગૂગલ કંપનીએ જીમેઇલ સર્વિસ લોન્ચ કરી ત્યારે તેને ઘણા લોકોએ એપ્રિલ ફૂલની મજાક ગણી લીધી હતી. ૧ એપ્રિલ ૨૦૦૪માં લોન્ચ વખતે…
સબંધો દોરી જેવા ગણાય છે. એમાં ગાંઠ પડે તો તેને ઉકેલવાનો પ્રયાસ કરવો, પણ ગાંઠ કાપવી નહીં. ગાંઠ કાપી નાખવી એ છેવટનો, છેલ્લો ઉપાય છે. પછી બધું પૂર્વવત કરવાની કોશિશ…
ઉનાળો આવતાની સાથે જ ત્વચા અને વાળની વિવિધ સમસ્યાઓ ઉત્પન્ન થવા માંડે છે. ધોમધખતા તાપમાં મહિલાઓ ઘરની બહાર નીકળતી વખતે ચહેરા પર તો સનસ્ક્રીન લગાડી લે છે, પરંતુ મોટે ભાગે…
સ્વસ્થ જીવન એક જ દુર્લભ વસ્તુ નથી. જો થોડું ખાવા પીવા ઉપર એટલે કે આહાર અને રોજિંદી આદતોમાં નાના નાના ફેરફાર જ જીવનને આરોગ્યમય બનાવી શકે છે. આવો આજે જાણીએ…
ઉનાળામાં નાળામાં બળબળતા તાપની સીધી જ - અસર ત્વચા અને સુંદરતા પર પડે છે. અહીં તેને દૂર કરવાના સરળ ઉપાય આપવામાં આવ્યા છે. ઉનાળાની ગરમીમાં ત્વચા અને સુંદરતા સાચવવી છે?…
ઈલેક્ટ્રોલાઈટ્સ એટલે પાણીમાં ઓગળી ખનીજ મિનરલ્સ)કે નમક(મીઠું) આપણા અસ્તિત્વને ટકાવી રાખવામાં ઈલેક્ટ્રોલાઈટસ અત્યંત મહત્ત્વની કામગીરી કરે છે.આપણા શરીરમાં તે ઈલેક્ટ્રિસિટીનું સંચાલન કરે છે. શરીરના સ્વસ્થ કામકાજ માટે તે અત્યંત જરૂરી…